gu_tn/act/02/25.md

2.0 KiB

General Information:

અહીં પિતર દાઉદ દ્વારા ગીતશાસ્ત્રમાં લખવામાં આવેલ ઈસુના વધસ્તંભ અને પુનરુત્થાન સંબંધનું વર્ણન કરે છે. પિતર કહે છે કે દાઉદે આ શબ્દો ઈસુ વિષે કહ્યા છે, તેથી ""હું"" અને ""મારું"" શબ્દો ઈસુને દર્શાવે છે અને ""પ્રભુ"" અને ""તે"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

before my face

મારી સંમુખ. વૈકલ્પિક અનુવાદ: “મારી સંમુખ” અથવા “મારી સાથે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

beside my right hand

કોઈના ""જમણા હાથ"" પર રહેવાનો અર્થ એ છે કે સત્તા પર રહેવું અને કોઈની મદદ કરવી. વૈકલ્પિક અનુવાદ: ""મારી બાજુમાં જ"" અથવા ""મારી સહાય કરવા માટે મારી સાથે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

I should not be moved

અહીં ""ખસેડવું"" શબ્દનો અર્થ મુશ્કેલીમાં મુકવું છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો મારા માટે તકલીફ ઉભી કરી શકશે નહીં"" અથવા ""કંઈપરંતુ મને અડચણરૂપ થશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)