gu_tn/act/02/24.md

2.0 KiB

But God raised him up

અહીં પાછા ઉઠવું એ રૂઢીપ્રયોગ છે કે કોઈ મરણ પામેલ વ્યક્તિ ફરી સજીવન થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરે ફરીથી તેમને સજીવન કર્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

freeing him from the pains of death

પિતર મરવાની વાત કરે છે જાણે કે મરણ એ વ્યક્તિ છે જે લોકોને પીડાદાયક દોરડાઓથી બાંધે છે અને તેમને બંદીવાન રાખે છે. તે ખ્રિસ્તના મરણની વાતને પૂર્ણ કરે છે અને ઈશ્વર વિષે કહે છે કે જાણે ઈશ્વરે દોરડાઓને તોડી નાખ્યા હતા જે ખ્રિસ્તને બાંધ્યા હતા અને મુક્ત કર્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણની વેદનાને નાબુદ કરી છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-personification]])

for him to be held by it

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “મૃત્યુ તેને પકડી રાખવા માટે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for him to be held by it

પિતર ખ્રિસ્તના મરણની વાત કરે છે કે કોઈ જાણે મરણના બંધનથી બંધાયેલો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે મૃત રહે માટે” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)