gu_tn/act/02/20.md

1.3 KiB

Connecting Statement:

પિતર યોએલ પ્રબોધાકની વાતને પૂર્ણ કરે છે.

The sun will be turned to darkness

આનો અર્થ એ છે કે સૂર્ય અજવાળાને બદલે અંધકારરૂપ થઈ જશે. વૈકલ્પિક અનુવાદ: ""સૂર્ય અંધકારરૂપ થઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the moon to blood

આનો અર્થ એ છે કે ચંદ્ર રક્તની જેમ લાલ દેખાશે. વૈકલ્પિક અનુવાદ: ""ચંદ્ર લાલ રંગ સમાન થઈ જશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

the great and remarkable day

મહાન"" અને ""નોંધપાત્ર"" શબ્દો સમાન અર્થ રજૂ કરે છે અને મહાનતાની બાબત પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ મહાન દિવસ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

remarkable

મહાન અને સુંદર