gu_tn/act/02/16.md

1.0 KiB

General Information:

અહીં પિતર તેમને એક ઉપદેશ કરે છે જેના વિષે યોએલ પ્રબોધકે જૂના કરારમાં લખ્યું હતું કે વિશ્વાસીઓ જે ભાષાઓ બોલે છે તેનાથી શું થશે તે સબધી કહે છે. આ અવતરણ હોવા ઉપરાંત કવિતાના રૂપમાં લખાયેલું છે.

this is what was spoken through the prophet Joel

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે યોએલ પ્રબોધાકને જે લખવા માટે કહ્યું હતું તે આ છે"" અથવા ""આ તે જ છે જે યોએલ પ્રબોધકે કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)