gu_tn/act/02/14.md

1.4 KiB

Connecting Statement:

પચાસમાંનો દિવસના દિવસે જે યહૂદીઓ ત્યાં હાજર હતા તેઓને પિતર ઉપદેશ આપે છે.

stood with the eleven

સર્વ પ્રેરિતો પિતરના નિવેદન સાથે સહમત થયા અને તેના સહકારમાં ઊભા રહ્યા.

raised his voice

“ઊંચા અવાજે બોલવું” એ રૂઢીપ્રયોગ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

let this be known to you

આનો અર્થ એ છે કે લોકોએ જે જોયું છે પિતર તેનો અર્થ સમજાવવા જઈ રહ્યો છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ જાણો"" અથવા ""મને આ બાબત તમને સમજાવવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

pay attention to my words

પિતર જે કહે છે તેનો ઉલ્લેખ કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""હું જે કહું છું તે વાત પર કાન ધરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)