gu_tn/act/02/12.md

470 B

amazed and perplexed

આ બે શબ્દો સમાન અર્થ રજૂ કરે છે. જે ઘટના બની હતી તે વિષે તેઓ સમજી શક્યા ન હતા કે શું થઈ રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""આશ્ચર્યચકિત થયા અને મૂંઝવણમાં પડ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)