gu_tn/act/02/05.md

1.4 KiB

General Information:

અહીં ""તેમને"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે; શબ્દ ""તેમનુ"" ટોળાના દરેક વ્યક્તિને સૂચવે છે. કલમ 5 એ યરૂશાલેમમાં મોટી સંખ્યામાં રહેતા યહૂદીઓની માહિતી આપે છે, જેમાંથી ઘણાં આ ઘટના દરમિયાન હાજર હતા. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

godly men

અહીં ""ધાર્મિક માણસો"" એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની સ્તુતિમાં ભક્તિભાવ ધરાવતા હતા અને યહૂદી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરતા હતા.

every nation under heaven

જગતમાંના દરેક દેશ. ""દરેક"" શબ્દ એ અતિશયોક્તિ છે જે ભાર મૂકે છે કે લોકો ઘણાં વિવિધ દેશોમાંથી આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં વિવિધ દેશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)