gu_tn/act/01/25.md

1.3 KiB

to take the place in this ministry and apostleship

અહીં ""પ્રેરિતપદ"" શબ્દ વ્યાખ્યારૂપ કરે છે કે આ કયા પ્રકારની “સેવા” છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને યહૂદાને સ્થાને પ્રેરિતની સેવા કરવાની છે” અથવા ""પ્રેરિત તરીકે સેવા આપવા માટે યહૂદાનું સ્થાન લેવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

from which Judas turned away

અહીં ""પાછા ફરવું"" ભાવનાત્મક અર્થ છે કે યહૂદાની સેવા પૂર્ણ થઈ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે યહૂદાએ પૂર્ણ કરવાનું મૂકી દીધું

to go to his own place

આ શબ્દસમૂહ યહૂદાના મરણ અને મરણ પછીના ન્યાયની સંભાવનાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં તેને જવું જોઈએ ત્યાં જવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)