gu_tn/act/01/21.md

1.3 KiB

General Information:

અહીં ""અમને"" શબ્દ પ્રેરિતોને સૂચવે છે અને પિતર જેની સાથે વાત કરી રહ્યા છે તે શ્રોતાઓનો સમાવેશ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

પિતર વિશ્વાસીઓ સાથેનો ઉપદેશ પૂર્ણ કરે છે જે પ્રેરિતોનાં કૃત્યો 1:16 શરૂ કર્યો હતો.

It is necessary, therefore

તેમણે ટાંકેલા શાસ્ત્રો અને યહૂદાએ જે કર્યું તેના આધારે પિતર સમૂહને કહે છે કે તેઓએ શું કરવું જોઈએ.

the Lord Jesus went in and out among us

લોકોના સમૂહની સાથે જવું અને આવવું તે જાહેર જૂથનો ભાગ હોવાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુ આપણી મધ્યે રહ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)