gu_tn/act/01/08.md

678 B

you will receive power ... and you will be my witnesses

પ્રેરિતો સામર્થ્ય પામશે અને તેઓ ઈસુના સાક્ષી બનશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને સામર્થ્ય આપશે ... અને તમે મારા સાક્ષી થશો.

to the ends of the earth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સમગ્ર વિશ્વમાં"" અથવા 2) ""પૃથ્વી પરના સ્થાનો પર જે ખૂબ દૂર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)