gu_tn/act/01/02.md

665 B

until the day that he was taken up

આ ઈસુના સ્વર્ગારોહણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને સ્વર્ગમાં લઈ લીધા તે દિવસ સુધી"" અથવા ""તેઓ સ્વર્ગમાં ગયા તે દિવસ સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

commands through the Holy Spirit

પવિત્ર આત્મા પ્રેરિતોને કંઈક કહેવા માટે ઈસુને માર્ગદર્શન આપે છે.