gu_tn/3jn/01/09.md

1.0 KiB

General Information:

શબ્દ “આપણને” એ યોહાનને અને જેઓ તેની સાથે છે તેઓનો ઉલ્લેખ કરે છે, તેમાં ગાયસનો સમાવેશ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

congregation

આ ગાયસ અને વિશ્વાસીઓના જૂથ જેઓ એકસાથે ભેગા મળીને ઈસુની સ્તુતિ કરતાં હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

Diotrephes

તે વિશ્વાસીઓના જૂથનો/સભાનો સભ્ય હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

who loves to be first among them

જે તેઓ મધ્યે મહત્વનો બનવા ચાહતો હતો અથવા “જે તેઓનો આગેવાન હોય તે રીતે વર્તવામાં આનંદ અનુભવતો હોય.