gu_tn/3jn/01/07.md

740 B

because it was for the sake of the name that they went out

અહિયાં “આ નામ” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ વિશે સર્વને જણાવવાને તેઓ બહાર ગયા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

taking nothing

કોઈ ભેટ કે મદદ પ્રાપ્ત કરી નથી

the Gentiles

અહિયાં “વિદેશીઓ”નો અર્થ ફક્ત બિનયહૂદીઓ જ નથી. જેઓ ઈસુમાં વિશ્વાસ કરતાં નથી તેઓને પણ લાગુ પડે છે. .