gu_tn/3jn/01/05.md

1.5 KiB

General Information:

અહિયાં જે શબ્દ છે “અમે” એ યોહાન અને જેઓ તેની સાથે છે તેમનો ઉલ્લેખ કરે છે, અને કદાચ બધા વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

આ પત્ર લખવા પાછળનો યોહાનનો હેતુ, મુસાફરી કરતા બાઇબલ શિક્ષકો પ્રત્યે ગાયસે કરેલી સેવાઓ માટે તેને અભિનંદન પાઠવવાનો છે; ત્યાર બાદ તે બે વ્યક્તિઓ વિશે વાત કરે છે એક દુષ્ટ વ્યક્તિ અને બીજો સારો વ્યક્તિ.

Beloved

અહિયાં આ શબ્દ, સાથી વિશ્વાસીઓ પ્રત્યે વહાલ દર્શાવવા માટે વપરાયો છે.

you practice faithfulness

ઈશ્વરને જે વિશ્વાસુપણું પસંદ છે તે તમે કર્યું છે અથવા “તમે ઈશ્વર પ્રત્યે પ્રમાણિક છો”

work for the brothers and for strangers

સાથી વિશ્વાસીઓ અને જેઓને તમે ઓળખતા નથી તેઓને મદદ કરો