gu_tn/3jn/01/04.md

712 B

my children

જેઓને ઈસુમાં વિશ્વાસ કરવાનું તેણે શીખવ્યું તેઓ તેના સંતાનો હોય તે રીતે યોહાન તેઓ વિશે વાત કરે છે. ઈસુ. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને લાગણીને દર્શાવે છે. કદાચ તેણે પોતે તેઓને પ્રભુમાં દોર્યા હોય તેમ પણ શક્ય છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)