gu_tn/3jn/01/03.md

632 B

brothers came

સાથી વિશ્વાસીઓ આવ્યા. સંભવતઃ આ સર્વ વિશ્વાસીઓ પુરુષો હતા.

you walk in truth

કેવી રીતે વ્યક્તિ પોતાનું જીવન જીવે છે તેનું રૂપક ‘રસ્તા પર ચાલવું’ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના “સત્ય” પ્રમાણે તું પોતાનું જીવન વ્યતીત કરે છે”. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)