gu_tn/3jn/01/01.md

1.4 KiB

General Information:

યોહાન તરફથી ગાયસને આ અંગત પત્ર છે. “તું”, “તે” અને “તારા” શબ્દોના સર્વ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને એકવચનમાં છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-you)

The elder

આ યોહાનને દર્શાવે છે,જે ઈસુનો ઈસુ પ્રેરિત અને શિષ્ય હતો. તે પોતાનો ઉલ્લેખ “વડીલ” તરીકે કરે છે, તે કદાચિત તેની વૃદ્ધાવસ્થાને લીધે અથવા મંડળીમાં તે આગેવાન હતો તેના લીધે હોઈ શકે છે. લેખકનું નામ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે: “હું, વડીલ યોહાન, લખી રહ્યો છું.” (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)

Gaius

આ તેનો સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખી રહ્યો છે. (જુઓ:rc://*/ta/man/translate/translate-names)

whom I love in truth

જેને હું ખરેખર પ્રેમ કરું છું