gu_tn/2ti/04/22.md

899 B

May the Lord be with your spirit

હું પ્રાર્થના કરું છું કે પ્રભુ તારા આત્માને બળવાન બનાવે. અહીંયા ""તારા"" એ એકવચનમાં છે અને તે તિમોથીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

May grace be with you

હું પ્રાર્થના કરું છું કે પ્રભુ તેમની કૃપા તમો જેઓ ત્યાં છો તેઓ પર દર્શાવે. અહીંયા ""તમે"" એ બહુવચનમાં છે અને ત્યાં તિમોથી સાથે જે સર્વ વિશ્વાસીઓ છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)