gu_tn/2ti/04/21.md

1.2 KiB

Eubulus ... Pudens, Linus

આ સર્વ નામો પુરુષોના છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Do your best to come

આવવાનો પ્રયત્ન કરજે

before winter

ઠંડી ઋતુ પહેલાં

greets you, also Pudens, Linus, Claudia, and all the brothers

આને નવા વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તને સલામ પાઠવે છે. પુદેન્સ, લિનસ, ક્લોદિયા, અને સર્વ ભાઈઓ પણ તને સલામ પાઠવે છે

Claudia

આ એક સ્ત્રીનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

all the brothers

અહીંયા ""ભાઈઓ"" નો અર્થ સર્વ વિશ્વાસીઓ, પુરુષ હોય કે સ્ત્રી થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અહીંના સર્વ વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)