gu_tn/2ti/04/16.md

910 B

At my first defense

જ્યારે હું પ્રથમ વખત ન્યાયાલયમાં હાજર થયો અને મારા કૃત્યો સમજાવ્યા

no one stood with me

કોઈ મારી સાથે રહ્યું નહીં અને મને મદદ કરી નહીં

May it not be counted against them

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને તેઓની વિરુદ્ધમાં ન ગણો"" અથવા ""હું પ્રાર્થના કરું છું કે મને છોડી દેવા બદલ ઈશ્વર તે વિશ્વાસીઓને શિક્ષા ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)