gu_tn/2ti/04/13.md

1.2 KiB

cloak

કપડાં પર પહેરવામાં આવતું ભારે વસ્ત્ર

Carpus

આ એક પુરુષનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the books

આ ઓળિયાઓનો ઉલ્લેખ કરે છે. ઓળિયું એ પેપીરસના એક લાંબા ફલક પરથી અથવા ચામડામાંથી બનાવવામાં આવેલ એક પ્રકારનું પુસ્તક હતું. ઓળિયા પર લખ્યા કે વાંચ્યા બાદ, લોકો અંતે સળિયાનો ઉપયોગ કરીને તેને વાળી દેતા હતાં

especially the parchments

આ કદાચ ચોક્કસ પ્રકારના ઓળિયાનો ઉલ્લેખ કરતું હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખાસ કરીને તે જેઓ પ્રાણીના ચામડામાંથી બનાવવામાં આવેલા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)