gu_tn/2ti/04/10.md

1.2 KiB

Demas ... Crescens ... Titus

આ પુરુષોના નામો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

this present world

અહીંયા ""જગત"" એ જગીક બાબતોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરીય બાબતોથી તદ્દન વિરુદ્ધ છે. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તે આ જગતના ક્ષણિક સુખને પ્રેમ કરે છે અથવા 2) તે ડરે છે કે જો તે પાઉલ સાથે રહેશે તો તે મરણ પામશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Crescens went ... and Titus went

આ બે પુરુષો પાઉલને મૂકીને ચાલ્યા ગયા હતા, પરંતુ પાઉલ એમ કહેતો નથી કે તેઓ પણ દેમાસની જેમ ""આ વર્તમાન જગત પર પ્રેમ કરે છે.

Dalmatia

તે પ્રદેશની ભૂમિનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)