gu_tn/2ti/04/06.md

830 B

I am already being poured out

પાઉલ પોતાની મરણ માટેની તૈયારી વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે દ્રાક્ષારસનો પ્યાલો હોય જે ઈશ્વરને બલિદાન તરીકે રેડાવા તૈયાર હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The time of my departure has come

અહીંયા ""પ્રયાણ"" એ મરણનો ઉલ્લેખ કરવાનો એક વિવેકી માર્ગ છે. વૈકલ્પિક ભાષાંતર: "" હું જલ્દી મરણ પામીશ અને આ જગતને છોડી દઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)