gu_tn/2ti/04/05.md

919 B

be sober-minded

પાઉલ ઈચ્છે છે કે તેના વાંચકો સર્વ બાબતો વિશે ખરી રીતે વિચારે, અને એ તેઓ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ સ્વસ્થ થાય એમ તે ઈચ્છતો હોય એટલે કે દ્રાક્ષારસથી પીધેલા ન થાય. વૈકલ્પિક ભાષાંતર: ""સ્પષ્ટપણે વિચારો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the work of an evangelist

આનો અર્થ થાય છે કે: ઈસુ કોણ છે, તેમણે તેઓ માટે શું કર્યું, અને કેવી રીતે લોકોએ ઈસુ માટે જીવવું તે તેઓને કહેવું.