gu_tn/2ti/04/04.md

1.1 KiB

They will turn their hearing away from the truth

પાઉલ હવેથી ધ્યાન ન આપી રહેલા લોકો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ ભૌતિક રીતે દૂર ચાલ્યા ગયા હોય જેથી તેઓ સાંભળી ન શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ હવેથી સત્ય તરફ ધ્યાન આપશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they will turn aside to myths

જેઓ કલ્પિત વાતો પર ધ્યાન આપી રહ્યા છે તે લોકો વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તેઓ ભૌતિક રીતે તે તરફ સાંભળવા જઈ રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે સત્ય નથી તે શિક્ષણ તરફ ધ્યાન આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)