gu_tn/2ti/04/01.md

1.9 KiB

Connecting Statement:

પાઉલ તિમોથીને વિશ્વાસુ બનવાનું યાદ દેવડાવવાનું જારી રાખે છે અને તે પણ યાદ દેવડાવે છે કે તે, પાઉલ, મરવા માટે તૈયાર છે.

this solemn command before God and Christ Jesus

આ ગંભીરતાપૂર્વક આજ્ઞા ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુની હાજરીમાં આપવામાં આવી છે. તે ગર્ભિત છે કે ઈશ્વર અને ઈસુ પાઉલના સાક્ષીઓ હશે. વૈકલ્પિક ભાષાંતર: ""આ ગંભીરતાપૂર્વક આજ્ઞા ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ મારા સાક્ષીઓ તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

solemn command

ગંભીર આજ્ઞા

the living and the dead

અહીંયા ""જીવતા"" અને ""મૂએલા"" શબ્દોનો ઉપયોગ સર્વ લોકોને એકસાથે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ લોકો જેઓ એક સમયે જીવી ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

the dead, and because of his appearing and his kingdom

અહીંયા ""રાજ્ય"" એ ખ્રિસ્તના રાજા તરીકેના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૃતનો ન્યાય કરવા, જ્યારે તેઓ રાજા તરીકે શાસન કરવા પરત ફરશે ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)