gu_tn/2ti/02/25.md

746 B

in meekness

નમ્રતાપૂર્વક અથવા ""નરમાશથી

educate those

તેઓને શીખવ અથવા ""તેઓને સુધાર

God may perhaps give them repentance

પાઉલ પસ્તાવા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય કે જેને ઈશ્વર લોકોને આપતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની તક આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for the knowledge of the truth

જેથી કે તેઓ સત્ય જાણે