gu_tn/2ti/02/20.md

1.3 KiB

containers of gold and silver ... containers of wood and clay

અહીંયા ""પાત્રો"" એ પ્યાલાઓ, થાળીઓ, અને ઘડાઓ માટેનો સામાન્ય શબ્દ છે, જેનો ઉપયોગ લોકો ખોરાક કે પાણી મૂકવા કે પીવા માટે કરે છે. જો તમારી ભાષામાં સામન્ય શબ્દ ન હોય, તો ""પ્યાલાઓ"" કે ""ઘડાઓ"" માટેના શબ્દોનો ઉપયોગ કરો. પાઉલ તેનો ઉપયોગ વિવિધ પ્રકારના લોકોનું વર્ણન કરવા માટેના રૂપક તરીકે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

honorable use ... dishonorable

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""ખાસ પ્રસંગો ... સામાન્ય સમયો"" અથવા 2) ""એવા પ્રકારની પ્રવૃત્તિઓ જેને લોકો જાહેરમાં કરે છે... એવા પ્રકારની પ્રવૃત્તિઓ જેને લોકો ગુપ્તમાં કરે છે.