gu_tn/2ti/02/19.md

2.3 KiB

General Information:

જેમ ધનાઢ્ય ઘરોમાં મૂલ્યવાન અને સામાન્ય પાત્રોનો ઉપયોગ સન્માનજનક રીતે થઈ શકે છે, તેમ કોઈપણ વ્યક્તિ જે ઈશ્વર તરફ ફરે છે તેનો ઉપયોગ સારા કાર્ય કરવા સન્માનજનક રીતે થઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the firm foundation of God stands

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""ઈશ્વરનું સત્ય દ્રઢ પાયા સમાન છે"" અથવા 2) ""ઈશ્વરે પોતાના લોકોને દ્રઢ પાયા પર ઇમારતની જેમ સ્થાપિત કર્યા છે"" અથવા 3) ""ઈશ્વરનું વિશ્વાસુપણું દ્રઢ પાયા સમાન છે."" કોઈપણ રીતે પાઉલ આ વિચાર વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે જમીનમાં નાખેલ એક ઇમારતનો પાયો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who names the name of the Lord

જે પ્રભુના નામનો પોકાર કરે છે. અહીંયા ""પ્રભુનું નામ"" સ્વયં પ્રભુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે પ્રભુને પોકારે છે"" અથવા ""જે કહે છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

depart from unrighteousness

પાઉલ અન્યાયીપણા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક સ્થળ હોય જેને કોઈ છોડી શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""દુષ્ટ બનવાનું છોડી દો"" અથવા ""ખોટી બાબતો કરવાનું મૂકી દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)