gu_tn/2ti/02/17.md

1004 B

Their talk will spread like cancer

કેન્સર વ્યક્તિના શરીરમાં ઝડપથી ફેલાય છે અને તેનો નાશ કરે છે. આ એક રૂપક છે જેનો અર્થ છે કે તે લોકો જે કહી રહ્યા હતા તે વ્યક્તિ વ્યક્તિએ ફેલાશે અને જેઓ સાંભળશે તેઓના વિશ્વાસને નુકસાન કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે કહે છે તે ચેપી રોગની જેમ ફેલાશે"" અથવા ""તેમની વાત ઝડપથી ફેલાશે અને કેન્સર જેવો નાશ લાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

Hymenaeus and Philetus

આ પુરુષોના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)