gu_tn/2ti/02/16.md

685 B

which leads to more and more godlessness

પાઉલ આ પ્રકારની વાત વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એવું કંઈક હોય જેને ભૌતિક રીતે બીજે લઈ જઈ શકાતું હોય, અને અધર્મીપણા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે નવું સ્થળ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેને કારણે લોકો વધુને વધુ અધર્મી બને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)