gu_tn/2ti/02/15.md

1.2 KiB

to present yourself to God as one approved, a worker who has no reason to be ashamed

જે વ્યક્તિ યોગ્ય સાબિત થયો છે અને જેને શરમાવવાનું કંઇ કારણ નથી તેવી વ્યક્તિ તરીકે પોતાને ઈશ્વર સમક્ષ રજૂ કર

a worker

તિમોથી ઈશ્વરના વચનને સાચી રીતે સમજાવી રહ્યો છે તે વિચારને પાઉલ એ રીતે રજૂ કરે છે જાણે કે તિમોથી એક કુશળ કારીગર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કારીગરની જેમ"" અથવા ""કામદારની જેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

accurately teaches the word of truth

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""સત્ય વિશેનો સંદેશ ખરી રીતે સમજાવે છે"" અથવા 2) ""સત્ય સંદેશ ખરી રીતે સમજાવે છે.