gu_tn/2ti/02/14.md

1.2 KiB

General Information:

તેમને"" શબ્દ કદાચ ""શિક્ષકો"" અથવા ""મંડળીના લોકો""નો ઉલ્લેખ કરતો હોઈ શકે છે

before God

ઈશ્વરની સભાનતા વિશેની વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે ઈશ્વરની ભૌતિક હાજરીમાં હોય. તે સૂચવે છે કે ઈશ્વર તિમોથીના સાક્ષી રહેશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની હાજરીમાં"" અથવા ""ઈશ્વર તારા સાક્ષી હોવાની રીતે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

against quarreling about words

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""લોકો જે કહે છે તે મૂર્ખ બાબતો વિશે દલીલ ન કર"" અથવા 2) ""શબ્દોના અર્થ વિશે તકરાર ન કર

it is of no value

તે કોઈને પણ લાભ કરતું નથી