gu_tn/2ti/02/13.md

1.3 KiB

if we are unfaithful ... he cannot deny himself

આ સંભવિત રીતે પાઉલ જે ટાંકી રહ્યો છે તે ગીત અથવા કવિતાનો અંત છે. આ કવિતા છે એવું સૂચવવા માટે તમારી ભાષામાં જો કોઈ રીત હોય તો તમે તેનો અહીંયા ઉપયોગ કરી શકો છો. જો નથી, તો તમે તેનું અનુવાદ પદ્ય કરતાં વિધિસર ગદ્ય તરીકે કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-poetry)

if we are unfaithful

જો આપણે ઈશ્વરને નિષ્ફળ કરીએ તોપણ અથવા ""આપણે માનતા હોઈએ કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે આમ કરીએ તેમ છતાં આપણે તેમ ના કરીએ તો પણ

he cannot deny himself

તેમણે હંમેશા તેમના ચરિત્ર પ્રમાણે વર્તવું જોઈએ અથવા ""તેઓ તેમના વાસ્તવિક ચરિત્રના વિરુદ્ધમાં વર્તી શકતા નથી