gu_tn/2ti/02/11.md

1.3 KiB

This is a trustworthy saying

આ શબ્દો પર તું ભરોસો કરી શકે છે

If we have died with him, we will also live with him

આ સંભવિત રીતે પાઉલ જે ટાંકી રહ્યો છે તે ગીત અથવા કવિતાની શરૂઆત છે. આ કવિતા છે એવું સૂચવવા માટે તમારી ભાષામાં જો કોઈ રીત હોય તો તમે તેનો અહીંયા ઉપયોગ કરી શકો છો. જો નથી, તો તમે તેનું અનુવાદ પદ્ય કરતાં વિધિસર ગદ્ય તરીકે કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-poetry)

died with him

પાઉલ એ સમજાવવા આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે કે લોકો જ્યારે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, ત્યારે તેઓ પોતાની ઇચ્છાઓનો નકાર કરે છે, અને ખ્રિસ્તને આધીન થાય છે અને ખ્રિસ્તના મરણમાં સહભાગી થાય છે.