gu_tn/2ti/02/10.md

1.0 KiB

for those who are chosen

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે તે લોકો માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

may obtain the salvation that is in Christ Jesus

પાઉલ તારણ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને ભૌતિક રીતે પકડી શકાતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત ઈસુ પાસેથી તારણ મળશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

with eternal glory

અને તેઓ જ્યાં ઈસુ ખ્રિસ્ત છે તે મહિમાવંત સ્થળમાં સદાકાળને માટે તેમની સાથે રહેશે