gu_tn/2ti/02/08.md

2.1 KiB

Connecting Statement:

ખ્રિસ્ત માટે કેવી રીતે જીવવું, ખ્રિસ્ત માટે કેવી રીતે સહન કરવું, અને ખ્રિસ્ત માટે જીવવા બીજાઓને કેવી રીતે શીખવવું તે વિશે પાઉલ તિમોથીને સૂચનાઓ આપે છે.

from David's seed

આ એક રૂપક છે જેનો અર્થ ઈસુ દાઉદ પરથી ઉતરી આવ્યા છે એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોણ છે જે દાઉદના વંશજ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who was raised from the dead

કોઈક સજીવન થવા મરણ પામ્યું છે તે કારણ માટે ઊઠવું એ એક રૂઢિપ્રયોગ છે. આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમને ફરીથી જીવંત થવા માટે ઈશ્વરે સજીવન કર્યા"" અથવા ""જેમને ઈશ્વરે મૂએલામાંથી ઉઠાડ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

according to my gospel message

પાઉલ સુવાર્તાના સંદેશ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે સંદેશ વિશેષ કરીને તેનો જ હોય. તેનો અર્થ એ છે કે તે જે પ્રગટ કરે છે તે સુવાર્તાનો સંદેશ છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું જે સુવાર્તાનો સંદેશ પ્રગટ કરું છું તે પ્રમાણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)