gu_tn/2ti/02/06.md

476 B

It is necessary that the hardworking farmer receive his share of the crops first

કાર્ય કરવા વિશેનું આ ત્રીજું રૂપક છે જે પાઉલ તિમોથીને આપે છે. વાચકે સમજવું જોઈએ કે ખ્રિસ્તના સેવકોએ ભારે પરિશ્રમ કરવાની જરૂર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)