gu_tn/2ti/02/05.md

1.4 KiB

as an athlete, he is not crowned unless he competes by the rules

પાઉલ ખ્રિસ્તના સેવકો વિશે સ્પષ્ટ વાત એ રીતે કરે છે જાણે કે તેઓ રમતવીરો હોય. (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

he is not crowned unless he competes by the rules

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ તેને વિજેતા તરીકે મુગટ ત્યારે જ પહેરાવશે જ્યારે તેણે નિયમ પ્રમાણે સ્પર્ધામાં ભાગ લીધો હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he is not crowned

તે ઈનામ જીતતો નથી. પાઉલના સમયના રમતવીરો જ્યારે સ્પર્ધાઓ જીતતા ત્યારે તેઓને છોડના પાંદડામાંથી બનાવેલી માળા પહેરાવવામાં આવતી હતી.

competes by the rules

નિયમ પ્રમાણે સ્પર્ધા કરે છે અથવા ""સખત રીતે નિયમનું પાલન કરે છે