gu_tn/2ti/02/01.md

1.5 KiB

Connecting Statement:

પાઉલે તિમોથીના ખ્રિસ્તી જીવનને સૈનિક, ખેડૂત, અને રમતવીરના જીવન તરીકે દર્શાવ્યું છે.

my child

અહીંયા ""દીકરો"" એ મહાન પ્રેમ અને મંજૂરીનો શબ્દ છે. એ પણ સંભવિત છે કે તિમોથી પાઉલ મારફતે ખ્રિસ્ત પાસે આવ્યો હતો, અને તેથી જ પાઉલ તેને પોતાના દીકરા તરીકે ગણે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મારા વ્હાલાં દીકરા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

be strengthened in the grace that is in Christ Jesus

પાઉલ પ્રેરણા અને નિશ્ચય વિશે વાત કરે છે જેને વિશ્વાસીઓ ધરાવી શકે માટે ઈશ્વરની કૃપા મંજૂરી આપતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત ઈસુ સાથેના તમારા સંબંધ દ્વારા ઈશ્વરે જે કૃપા તમને આપી છે તેનો ઉપયોગ તમને સમર્થ બનાવા માટે ઈશ્વરને કરવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)