gu_tn/2th/03/intro.md

1.5 KiB

૨ થેસ્સલોનિકા ૦૩ સામાન્યનોંધો

આ અધ્યાયમાંના વિશેષ વિચારો

આળસુ વ્યક્તિઓ

થેસ્સાલોનીકામાં, મંડળીમાં દેખીતી સમસ્યા એ હતી કે જે લોકો કામ કરી શકે તેમ હતા છતાં પણ તેઓ કામનો નકાર કરતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

જો તમારો ભાઈ પાપ કરે તો તમારે શું કરવું જોઈએ?

આ પત્રમાં, પાઉલ શિક્ષણ આપે છે કે ખ્રિસ્તીઓએ ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવવું જોઈએ. ખ્રિસ્તીઓએ એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓ જે કરે છે તેના માટે તેઓએ એકબીજાનેજવાબદાર રહેવું જોઈએ. જો વિશ્વાસીઓ પાપ કરે તો તેઓને પસ્તાવો કરવા માટે ઉત્તેજન આપવાની જવાબદારી, મંડળીએ પણ લેવી જોઈએ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/repent]] અને[[rc:///tw/dict/bible/kt/sin]])