gu_tn/2th/03/16.md

971 B

General Information:

થેસ્સલોનિકા લોકો માટે પાઉલ અંતિમ સમાપન સૂચન કરે છે.

may the Lord of peace himself give you

અહિયાં સ્પષ્ટ થાય છે કે આ થેસ્સલોનિકાના લોકો માટે પાઉલની પ્રાર્થના છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું પ્રાર્થના કરું છું કે શાંતિનો પ્રભુ પોતે તમને શાંતિ આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Lord of peace himself

અહીં ""પોતે"" શબ્દ એ દર્શાવે છે કે પ્રભુ પોતે વ્યક્તિગત રીતે સર્વ વિશ્વાસીઓને શાંતિ આપશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)