gu_tn/2th/03/09.md

709 B

We did this not because we have no authority. Instead, we did

પાઉલ બમણાં નકારાત્મક શબ્દપ્રયોગ કરીને હકારાત્મક ઉલ્લેખ કરે છે. આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી પાસેથી અન્ન મેળવવાનો અમને ચોક્કસપણે અધિકાર હોવા છતાં અમે પોતે અમારા અન્ન માટે કાર્ય કર્યું હતું” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)