gu_tn/2th/03/08.md

925 B

we worked night and day

અમે રાત અને દિવસ સેવા કરી હતી. અહીં ""રાત"" અને ""દિવસ"" એ એક માર્મિક અર્થ ""સર્વસમય""માટે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે સર્વ સમયે સેવા કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

in difficult labor and hardship

તેના સંજોગો કેટલા કઠિન હતા તે પર પાઉલ ભાર મૂકે છે. કષ્ટથી કાર્ય કરવું તે સહન કરવામાં આવેલ દુઃખ અને પીડાને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ મુશ્કેલ સંજોગોમાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)