gu_tn/2th/03/06.md

1.2 KiB

General Information:

પાઉલ વિશ્વાસીઓને કાર્યરત રહેવું અને આળસુ ન થવું તે વિશેના કેટલાક આખરી સૂચનો આપે છે.

Now

પાઉલ આ રીતે શબ્દપ્રયોગ કરી વિષયને બદલે છે.

brothers

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

in the name of our Lord Jesus Christ

અહીં નામ એ ઈસુ ખ્રિસ્તનું નામછે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે સ્વયં બોલતા હોય.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

our Lord

અહિયાં “આપણા” એ સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.