gu_tn/2th/03/01.md

1.4 KiB

General Information:

પાઉલ વિશ્વાસીઓને તેના માટે અને તેના સાથી કાર્યકરો માટે પ્રાર્થના કરવા કહે છે.

Now

પાઉલ “હમણાં” શબ્દનો ઉપયોગ કરીને વિષયસૂચિ બદલે છે.

brothers

અહીં ""ભાઈઓ""નો અર્થ ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

that the word of the Lord may rush and be glorified, as it also is with you

પાઉલ ઈશ્વરના વચનોનો ફેલાવો એકસ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની વાત કરે છે. તેને સક્રિય સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમારી સાથે થયું તેમ લોકો વધારે ને વધારે આપણા પ્રભુ ઈસુ વિશેનો સંદેશ સાંભળે અને તેને માન આપે,"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-activepassive]])