gu_tn/2th/02/16.md

755 B

Connecting Statement:

પાઉલ ઈશ્વરના આશિષ વચન સાથે પત્રનું સમાપન કરે છે.

Now

પાઉલ અહીંયા વિષયમાં ફેરફાર કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે.

may our Lord ... who loved us and gave us

“આપણા” અને “આપણને” શબ્દો સર્વ વિશ્વાસીઓને આલેખે છે.

Lord Jesus Christ himself

અહિયાં “સ્વયં/પોતે” શબ્દ “પ્રભુ ઈસુ ખ્રિસ્ત” પર વધુ ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)