gu_tn/2th/02/15.md

2.0 KiB

So then, brothers, stand firm

પાઉલ વિશ્વાસીઓને તેમના ઈસુ પરના વિશ્વાસને વળગી રહેવા પ્રોત્સાહન આપે છે..

hold tightly to the traditions

અહીં ""પરંપરાઓ"" ખ્રિસ્તના સત્યને દર્શાવે છે કે જે વિશે પાઉલ અને બીજા પ્રેરિતોએ શીખવ્યું હતું. પાઉલ તે શિક્ષણ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તેના વાંચકો તેને તેમના હાથથી પકડી રાખી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંપરાઓને યાદ રાખો"" અથવા ""સત્યો પર વિશ્વાસ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you were taught

તેને સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અમે તમને શીખવ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

whether by word or by our letter

અહીં આ શબ્દ, “સૂચનાઓ દ્વારા” અથવા “ઉપદેશો દ્વારા”નું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ માહિતી અસ્પષ્ટ હોય તો તમે તેનું સ્પસ્ટીકરણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કાં તો અમે તમને વ્યક્તિગત રીતે જે શીખવ્યું તે દ્વારા અથવા પત્ર મારફતે તમને જે લખ્યું તે દ્વારા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને[[rc:///ta/man/translate/figs-synecdoche]])