gu_tn/2th/02/13.md

2.5 KiB

General Information:

પાઉલ વિશ્વાસીઓને માટે ઈશ્વરનો આભાર માને છે અને તેઓને ઉત્તેજન આપે છે.

Connecting Statement:

હવે પાઉલ વિષયો બદલે છે.

But

પાઉલ અહિયાં આ શબ્દનો ઉપયોગ કરીને વિષયમાં ફેરફાર કરે છે.

we should always give thanks

હંમેશાં"" શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિત્ય આભાર માનવો. જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

we should

અહિયાં અમે”પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે.

brothers loved by the Lord

આ સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ભાઈઓ, પ્રભુ તમને પ્રેમ કરે છે.

brothers

અહીં ""ભાઈઓ"" એટલે ભાઈ-બહેનો સહિત સાથી ખ્રિસ્તીઓનો અર્થ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

as the firstfruits for salvation in sanctification of the Spirit and belief in the truth

અહીં ""પ્રથમફળ"" એટલે, થેસ્સલોનિકાના લોકો તારણ પામનારાઓમાં પ્રથમલોકો હોય તે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમૂર્ત/ગૂઢ સંજ્ઞાઓ/નામોને દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. ""તારણ/મુક્તિ,"" ""પવિત્રીકરણ,” ""માન્યતા,"" અને ""સત્ય"". વૈકલ્પિક ભાષાંતર: ""જે સત્ય છે તેમાં વિશ્વાસ કરનારા પ્રથમ લોકો, અને જેઓને ઈશ્વરે પોતાના આત્મા મારફતે બચાવીને અલગ કર્યા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-abstractnouns]])