gu_tn/2th/02/11.md

684 B

For this reason

કારણ કે લોકો સત્યને પ્રેમ કરતાં નથી.

God is sending them a work of error so that they would believe a lie

પાઉલ એ બાબત રજૂ કરે છે કે ઈશ્વર લોકોને તેમ થવા દેશે જેમ કે તેઓ જાણે લોકોને કંઇક મોકલતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર અન્યાયી માણસને લોકોને ભૂલાવામાં નાખવા પરવાનગી આપશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)